વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને વાંકાનેર કોળી સમાજના યુવા આગેવાન એવા અજયભાઈ વિંજવાડીયાનો આજે જન્મદિવસ છે. અજયભાઈની ખુબ જ નાની ઉંમરમાં વાંકાનેર તાલુકા પંચાયતની માટેલ સીટ પરથી જંગી લીડ સાથે ચુંટાઇ આવ્યાં છે. તેમની બહોળી લોક ચાહના અને લોકસેવક તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી જોતા તેમની વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને હાલ તેઓ પોતાની ફરજ નિષ્ઠા પુર્વક નિભાવી રહ્યા છે….
તા. 14/06/1995 ના રોજ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે જન્મેલા અજયભાઈ વિંજવાડીયા આજે પોતાના જીવનના 26 વર્ષ પુરા કરી 27 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97260 01461 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…