વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના ખીજડીયા-પીપરડી, વઘાસીયા રાતાવીરડા, અરણીટીંબા ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……
ઉમેદવારોને મળેલા મતો
ગામ : ખીજડીયા-પીપરડી
વિજેતા : આફતાબઆલમ મુજીબુરરહેમાન અન્સારી = 1375
હરિફ : અબ્દુલ જુસબ પીલુડીયા = 827
ગામ : રાતાવીરડા
વિજેતા : બાબુભાઈ ચોથાભાઈ પાંચીયા = 465
હરિફ : ભગાભાઈ સીંધાભાઈ કેરવાડીયા = 360
ગામ : વઘાસીયા
વિજેતા : ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા = 1094
હરિફ : શાંતુભા ખુમાનસિંહ ઝાલા = 416
વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સરપંચ પદે વિજય…
ગામ : અરણીટીંબા
વિજેતા : રૂકશાર ઈરફાન કડીવાર = 877
હરિફ : અસ્મીદાબાનુ ઈરફાન ચૌધરી = 624
મરીયમબેન માહમદહનીફ શેરસીયા = 290
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb