વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહજી ઝાલા સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને મળી ઘટતું કરવા માંગ કરાઇ….
વાંકાનેર મહારાજ અને ભાજપ અગ્રણી શ્રી કેશરીસિંહદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ દલિત સમાજના આગેવાનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા ગઇકાલના રોજ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ પડતર જમીનની માંગણી બાબતે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રીને રૂબરૂ મળી દલિત સમાજને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી….
આ સાથે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ માઢવી, તાલુકા મંત્રીશ્રી હીરાભાઈ બાંભવા, અનુસુચિત જાતી મોરચાના પ્રમુખશ્રી મુકેશભાઈ સોલંકી, મંત્રી દિનેશભાઈ વોરા, ફૌજી હેમુભાઈ ચાવડા, માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર,ભવાનભાઈ વોરા, વાઘજીભાઈ વોરા, રામજીભાઈ પરમાર, જે. ડી. સોલંકી સહિતના હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS