વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ઢુવા ગામની ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થતા બે યુવાનને રોકીને વાંકાનેર પોલીસે તલાસી લેતાં તેમની પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે કુલ રૂ. 30,300 ના મુદ્દામાલ સાથે આરોપી હિતેશ રાજુભાઈ પટેલ (ઉ.વ. 25) અને મનસુખભાઈ ટપુભાઈ ડાભી (ઉ.વ. 28)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!