Category: સૌરાષ્ટ્ર-ગુજરાત

હાર્દિક પટેલને મોટી રાહત : સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપતાં હવે આગામી વિધાનસભા અને લોકસભાની ચુંટણી લડી શકશે…

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં…

લંકા લુંટાયા બાદ કોરોના વેક્સિનની કિંમત ઘટી : કોવિશિલ્ડ અને કોવેક્સિનના ભાવમાં ધરખમ ઘટાડો, હવે માત્ર રૂ. 225માં મળશે એક ડોઝ…

કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન બનાવનારી કંપનીઓએ શનિવારે તેના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે ખાનગી હોસ્પિટલમાં આ બંને વેક્સિનનો એક ડોઝ માત્ર રૂ. 225 માં ઉપલબ્ધ થશે. આ પહેલા…

એક સાંધો ને તેર તુટે, વધુ એક પેપર ફુટ્યુ ! : ગુજરાતમાં ધો-10 બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર અડધા કલાકમાં ફરતું થયું….

ગુજરાતમાં વિવિધ પરિક્ષાના પેપર ફુટવા મામલે જાણે એક સાંધો ત્યાં તેર તુટે તેવો ઘાટ સર્જાયો છે, જેમાં આજે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે, ત્યારે ધોરણ 10માં હિન્દીનું પેપર સમય…

ગુજરાતમાં હિટવેવની આગાહી, એપ્રિલ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના….

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત્ રહેતા લોકો ત્રાહિમામ, કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા તબીબોની સલાહ… હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો…

મુબારક હો ! : સીએનજીમાં રૂ. 5 અને કોમર્શિયલ રાંધણ ગેસના બાટલે રૂ. 250 નો વધારો….

શુક્રવાર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધારી સીએનજી અને ગેસના બાટલાને નિશાને લીધા, મોંઘવારીના મારથી જનતા બે હાલ…. કેન્દ્ર સરકાર દ્વારા આજે આમ નાગરિકોને વધુ એક ડામ આપ્યો છે જેમાં કોમર્શિયલ…

IPL News : મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી, હવે ટીમની કમાન રવિન્દ્ર જાડેજા સંભાળશે….

IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, તેવામાં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી અને…

ગુજરાત : શાળામાં ઓરડા અને શિક્ષણની ઘટ વચ્ચે ‘ ધન્યવાદ મોદીજી ‘ જાહેરાત પાછળ સરકારે ખર્ચ્યા રૂ. બે કરોડ….

હાલ ગુજરાત વિધાનસભાના સત્રમાં વિપક્ષના પ્રશ્નોના જવાબમાં શાળાઓમાં ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સહિતની અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. વિધાનસભામાં કોરોના મહામારીને લગતી કામગીરીના સવાલમાં ગુજરાત સરકારે એમ પણ…

રાજ્યમાં કોરોના હળવો પડતા સોમવારથી ધોરણ 1 થી 9 નું ઓફ લાઇન શિક્ષણ કાર્ય પુનઃ શરૂ થશે….

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાતા આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સોમવારથી ધો.1થી 9ના ઓફલાઇન શિક્ષણ વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે… કોરોનાના કેસોમાં વધારો થતાં…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરિક્ષા આપવાની અંતિમ તક….

નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા વિશેષ પરિક્ષાનું આયોજન કરાયું : એક થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે : તા. 01 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન…

વાંકાનેર-મોરબી સહિત તમામ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી તા. 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે…

મોરબી-વાંકાનેર સહિત રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યૂ તા. 4 ફેબ્રુઆરી લંબાવવામાં આવ્યું… આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન…

error: Content is protected !!