વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય…
વાંકાનેર તાલુકા પંચાયતની જેતપરડા બેઠક પર ભાજપના ઉમેદવાર રણજીતભાઈ નાનજીભાઈ વીરસોડીયાનો વિજય…. અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ અગીયાર બેઠકોના પરીણામમાં પાંચ બેઠક કોંગ્રેસના અને છ બેઠક ભાજપના ફાળે… મોરબી…