મોરબી જીલ્લા પંચાયતની મહિકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઇ દેવસીભાઇ મેઘાણીનો વિજયી વાવટો, 1500 કરતા વધુ મતોની બહુમતીથી વિજયી…
વાંકાનેર તાલુકા પંચાયતની કુલ સાત બેઠકોના પરીણામમાં પાંચ બેઠક કોંગ્રેસના અને બે બેઠક ભાજપના ફાળે…
મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની કુલ છ બેઠકો માંથી બે બેઠક પર કોંગ્રેસનો વિજય…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL