વાંકાનેર : જેતપરડા અને પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી…
જેતપરડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહની સતત ત્રીજી વખત વરણી : પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે રોશનબેન સીપાઈની વરણી…. વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની તાજેતરમાં જ ચુંટણી યોજાઈ…