વાંકાનેર તાલુકા પંચાયતની ચિત્રાખડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય…
વાંકાનેર તાલુકા પંચાયતની ચિત્રાખડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુબેન રમેશભાઈ કાંજીયાનો વિજય…. અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ નવ બેઠકોના પરીણામમાં પાંચ બેઠક કોંગ્રેસના અને ચાર બેઠક ભાજપના ફાળે… મોરબી…