વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીકથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રોકડ રકમ રૂ. 12,100 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ભરતભાઇ કાનજીભાઇ ખાંભલા, પ્રવિણભાઇ હંસરાજભાઇ કુણપરા, અશ્વિનભાઈ કેશુભાઈ સોલંકી અને ગુલાબભાઈ ગુમાનભાઈ બરેડીયાને રંગે હાથ રોકડ રકમ રૂ. 12,100 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!