વાવાઝોડાના કારણે વાંકાનેર વિસ્તારમાં થયેલ નુકસાની અંગે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….
વાંકાનેર વિસ્તારમાં થયેલ કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેરઠેર નુકસાની થયેલ હોય, જે અનુસંધાને આજરોજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને માર્કેટીંગ યાર્ડના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને…