ગુજરાતમાં 164 ટીડીઓની સામુહિક બદલીનો ઘાણવો, વાંકાનેર ટીડીઓ તરીકે રિઝવાનભાઈ કોંઢિયાની નિમણૂક કરાઇ…
સમગ્ર ગુજરાતમાં આજે રાજ્ય સરકાર દ્વારા 164 ટીડીઓની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે, આ સાથે જ કુલ 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને…