વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેત જણસીની ઉતરાઇના સમયમાં ફેરફાર કરાયો…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેત જણસીઓની ઉતરાઈના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ બુધવારથી યાર્ડમાં ઉતરાઈનો સમય સાજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી રહેશે, જે અમલ આગામી આગામી…