Author: Yakub Badi

વાંકાનેર શહેરના ગ્રીનચોક ખાતેથી વરલી ફીચરના આંકડા લખતા એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતેથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી-રમાડતા એક શખ્સ ને રંગેહાથ ઝડપી પાડી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો…

કિશાન ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે દિવાળી ધમાકા ઓફરો : દરેક ખરીદી પર મેળવો ગેરંટેડ ડિસ્કાઉન્ટ, ફ્રી બજાજ કાર્ડ સાથે શ્યોર ગિફ્ટ + લક્કી ડ્રોની ટીકીટ અને ઘણુંબધું….👇🏻👇🏻👇🏻

દિવાળી આવી ઓફરોના ઢગલો લાવી…: ગ્રાહકો જાણે છે કે ફાયદો તો કિશાન ઈલેક્ટ્રોનિક્સમાં જ મળશે, તો પછી આવી જાવ…. વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ…

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની નિમણૂક કરાઇ…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે આજરોજ કારોબારી ચેરમેનના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે સક્રિય મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી હતી. આ તકે રાજ્ય સભાના…

વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મી નવેમ્બરે યોજાશે…

તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી 10મી નવેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે… લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો નવેમ્બર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ સવારે…

વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણ કરાયું….

મોરબીમાં જિલ્લામાં ‘સ્વરછતા એ જ સેવા’ અભિયાન અન્વયે વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડ વર્ગીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું… સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ,…

ભરતી…ભરતી…ભરતી…: વાંકાનેરની નામાંકિત મોડર્ન હાઇસ્કૂલમાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરાશે….

વાંકાનેર વિસ્તારમાં નામાંકિત ધી મોડર્ન સ્કુલ & હાઇસ્કૂલમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર ખાતે બે સ્કોર્પિયોમાં હથિયારો સાથે ડોક્ટરને લૂંટવા આવેલ પરપ્રાંતિય ગેંગને ઝડપી પાડતી પોલીસ ટીમ….

એક સગીર સહિત કુલ આઠ શખ્સો ઝડપાયાં, પોલીસની સતર્કતાથી ગુનાને અંજામ તે પહેલા જ આરોપીઓ ઝડપાયાં… વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ગત મધ્યરાત્રિના વાંકાનેર શહેર નજીકથી…

શું તમે બપોરે ગુજરાતી તથા રાત્રે પંજાબી સ્વાદિષ્ટ ભોજન શોધી રહ્યા છો ? તો પછી આવી જાવ માધવ રેસ્ટોરન્ટ ખાતે….

વાંકાનેર શહેર નજીક આશીર્વાદ પેટ્રોલ પંપની બાજુમાં સ્વાદિષ્ટ ભોજનનું નવું ઠેકાણું શરૂ થઇ ચુક્યું છે, તો રાહ શેની જુઓ છો….. વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદના નવા નજરાણા સમાન માધવ રેસ્ટોરન્ટનો…

વાંકાનેર : ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ત્રણ લાખ વળતર ચૂકવવા હુકમ કરતી કોર્ટ…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના રહેવાસી વિનોદ ચકુભાઈ અઘારાએ તેના પાડોશી દીપક દેવશીભાઈ હડાણીને હાથ ઉછીના રૂ. 3,00,000 આપેલ હોય જે રકમ ફરિયાદીએ પરત માંગતા તેની ચુકવણી પેટે દીપક દેવશીભાઈ…

વાંકાનેરના લિંબાળાથી ખાંભાળા સુધી પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું….

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટરમાં પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. 16 લાખના ખર્ચે થનાર આ કામના ખાતમુહૂર્તમાં વાંકાનેર…

error: Content is protected !!