Author: Chakravat News

ધોરણ-10 ના પરિણામમાં મોરબી જિલ્લો 73.79 % સાથે રાજ્યમાં બીજા ક્રમે, જીલ્લામાં 84.30 % પરિણામ સાથે સિંધાવદર કેન્દ્ર અવ્વલ…

મોરબી જિલ્લામાં 84.17 % પરિણામ સાથે પીપળીયારાજ કેન્દ્ર બીજા ક્રમે, અને ટંકારા કેન્દ્ર ત્રીજા સ્થાને… આજે વહેલી સવારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા…

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ભાજપ પાસે કોઇ મુસ્લિમ સાંસદ નહીં….

દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે તેના ક્વોટામાંથી રાજ્યસભાની 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ એક પણ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યો નથી.…

પંજાબના મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કર્યા….

પંજાબના સીએમ ભાગવંત માને મોટું પગલું ભરતા સ્વાસ્થય મંત્રી વિજય સિંગલાને સસ્પેન્ડ કરી દીધા છે. સિંગલા પર અધિકારીઓએ કમિશન માંગવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે માનને સ્વાસ્થય મંત્રીને ભ્રષ્ટાચારમાં…

બ્રેકિંગ ન્યૂઝ : મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને મોટી રાહત, પેટ્રોલમાં રૂ. 9.5 અને ડીઝલમાં રૂ. 7 અને ગેસ સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો….

મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ…

વાંકાનેર : વઘાસીયા ગામે પાણીના પ્લાન્ટ પાસે ઉભેલી મહિલા પર આઠ શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમ આવેલ પાણીના પ્લાન્ટ પાસે આઠ શખ્સોએ મળી મહિલા પર લાકડી વડે હુમલો કરી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે…

વાંકાનેર : વઘાસીયા નજીક કાચા રસ્તે ચાલવા બાબતે ભાજપ અગ્રણી સહિત 12 શખ્સોએ પિતા-પુત્રને માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યા, ફરિયાદ નોંધાઇ….

વઘાસીયા ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ પતિ સહિત 12 શખ્સો સામે ગુનો નોંધાયો…. વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે કાચા રસ્તે ચાલવા બાબતે પિતા-પુત્ર પર 12 શખ્સોએ…

અચ્છે દિન : રાંધણગેસના ભાવમાં ફરી વધારો, બાટલો રૂ. 1,000 ને પાર….

દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8…

બ્રેકિંગ ન્યૂઝ : હાર્દિક પટેલનું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું….

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેથી જુગાર રમતા સાત ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે સાઇકલ પરથી પટકાતા એકનું મોત….

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા રમેશભાઇ ખાખીરામભાઇ ગોંડલીયા નામનો શખ્સ સાયકલ પર પસાર થઇ રહ્યો હોય દરમ્યાન સાઇકલ પરથી પડી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને પ્રથમ સારવાર…

error: Content is protected !!