અખીલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ અને મોરબી જીલ્લા ભાજપના સક્રિય આગેવાન એવા અજયભાઈ ઝાલરીયાનો આજે જન્મદિવસ હોય, જે નિમિત્તે તેમણે પાંચ સંકલ્પ લઇ તેનુ આજીવન પાલન કરવા પ્રતિજ્ઞા લીધી છે, જેમાં ૧). જન્મદિવસની સર્વ ધર્મ સદભાવ સાથે ઉજવણી, ૨). ગૌસેવા સાથે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો અપાવવા પ્રયત્ન કરવા, ૩). વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કરવા, ૪). વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં કીટ વિતરણ અને ૫). સ્વદેશી વસ્તુઓ અપનાવી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા પ્રતિજ્ઞા લીધી છે….