વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત આગાખાન સંસ્થા દ્વારા વાંકાનેર વિસ્તારના ૧૬ જેટલા ગામોના આંગણવાડી અને આશાવર્કર બહેનોને આક્સિમીટરની ફાળવણી કરવામાં આવી હતી….
વેસ્ટાસ વિન્ડ ટેકનોલોજી ઇન્ડીયા પ્રા. લી સહયોગથી હોલીસ્ટીક રૂરલ ડેવલોપમેંટ ઇનીસીએટીવ ઇન મોરબી ડિસ્ટ્રીકટ ઓફ ગુજરાત પ્રોજેકટ-2 અંતર્ગત આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત) દ્વારા વાંકાનેર તાલુકાના અમરસર, પાંચદ્વારકા, અરણીટીંબા અને કોટડાનાયાણી તેમજ ટંકારા તાલુકાના જીવાપર, ટોળ, હરબટીયાળી, મિત્તાણા, છત્તર, ભુતકોટડા, જીવાપર, સરાયા, હિરાપર, નેકનામ, વિરવાવ અને ધ્રોલીયા એમ કુલ-૧૬ જેટલા ગામોના આંગણવાડી અને આશાવર્કર બહેનોને ઓક્સિમીટરની ફાળવણી કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN