બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સીલોન ગ્રેનીટો નામનાં કારખાનામાં કામ કરતાં ફરિયાદી સંજયભાઈ ઘનશ્યામભાઈ નાકિયાએ પોતાનું હીરો સ્પેલ્ડર બાઈક નં. GJ 13 AJ 3522 કારખાનામાં લોડીંગ પોઇન્ટની બાજુમાં પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યા શખ્સોએ રૂ. 40 હજારની કિંમતનું બાઈક ચોરી કરી ગયા હતા જેથી આ બાબતે ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC