વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ દ્વારા આગામી 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક પર્વ) નિમિત્તે ચાર દિવસના મોર્નિંગ મેગા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 23 થી 26 દરમિયાન સવારે 8 થી 10 દરમિયાન ફ્રીમાં જનરલ ચેકઅપ, બી.પી. ચેકઅપ અને ડાયાબિટીસ ચેકઅપ કરી આપવામાં આવશે. જે ફ્રી નિદાન કેમ્પનો વાંકાનેર વિસ્તારના નાગરિકો બહોળી સંખ્યામાં લાભ‌ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે….

તારીખ : 23 થી 26 સુધી…
સમય : સવારે 8 થી 10

મો. 96243 42751 / 87802 29923

સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર

ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસ.બી.આઇ. બેંકવાળી બજાર, પુલ દરવાજા ચોક, વાંકાનેર

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!