આગામી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે વાંકાનેર તાલુકાની શ્રી રાણેકપર પ્રાથમિક શાળામાં ગઈકાલના રોજ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો શાળામાં ભણતા ભણતા જ્ઞાન સાથે આપણી સંસ્કૃતિને વાગોળતા શીખે તે હેતુને ધ્યાનમાં રાખી રાણેકપર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સામુહિક પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1