ચુંટણીની પળે પળની અપડેટ્સ અને સમાચાર માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાયેલા રહો, સમાચારની નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી સાથે WhatsApp દ્વારા જોડાઓ….
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 26,310 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 36,372 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 10,062 મતોથી આગળ ચાલી રહ્યાં….
મહંમદજાવીદ પીરઝાદા (કોંગ્રેસ) = 26,310
જીતુભાઈ સોમાણી (ભાજપ) = 36,372
વિક્રમભાઈ સોરાણી (આપ) =
૬૬-ટંકારા બેઠકની વાત કરીએ તો ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને , ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાને મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૬-ટંકારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા મતોથી આગળ ચાલી રહ્યાં….
લલિતભાઈ કગથરા (કોંગ્રેસ) =
દુર્લભજીભાઈ દેથરીયા (ભાજપ) =
સંજય ભટાસણા (આપ) =
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F0IiNebWazC3CSJDdTR4TP