વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે મોડી રાત્રીના બે શખ્સો ચોરી કરવાના ઈરાદે ગામમાં ઘુસ્યા હોય દરમીયાન ગ્રામજનોએ બંને શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા પાડી થાંભલા સાથે બાંધી, આગવી ઢબે સરભરા કરી મેથીપાક ચખાડતા બંને ઈસમો ગામમાં ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાની કબુલાત આપી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ ખાતે ગત મોડીરાત્રીના બે શખ્સો ચોરી કરવાના ઈરાદે ગામમાં ઘુસી જતાં ગામના જાગૃત નાગરિકોએ આ બંને ઈસમોને રંગે હાથ ઝડપી પાડી બન્ને શખ્સોને ગામની વચ્ચે લઈ થાંભલા સાથે બાંધી બરાબરનો મેથીપાક ચખાડતા બંને શખ્સો ચોરી કરવા માટે આવ્યા હોવાનું જણાવતા બાદમાં લોકોએ બંને ચોરને પોલીસ હવાલે કર્યા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!