વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સરતાનપર રોડ પર આવેલ સીલોન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી એક પરપ્રાંતીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા નજીક સરતાનપર રોડ પર આવેલ શીલોન સિરામિક કારખાનામાં રહેતા સુનૈનાબેન ઉપેન્દ્રભાઇ યાદવએ ગત તા. ૦૧ ના રોજ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W