બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામ ખાતે રહેતી 31 વર્ષીય જાગૃતીબેન નાગજીભાઇ કાનજીભાઇ મકવાણા ગત તા. 1ના રોજ સવારના પોણા દશેક વાગ્યેથી સાડા બારેક વાગ્યા દરમ્યાન પહેરેલ કપડે પોતાના ઘરેથી કોઇની કહ્યા વગર ક્યાંક જતી રહેલ છે. જેથી આ બનાવની યુવતીના પરિવારજનોએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની લાપતા નોંધ કરી શોધખોળ શરૂ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN