5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ખાતે આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળ માં અને શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેષભાઈ ઠક્કર, મનોહરસિંહ(ટીનુભા) સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા…
આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્યો રવિ લખતરિયા, દિપકસિંહ, મુગટભાઈ કુબાવત, ધીરુભાઈ સાંભળ, વિપુલ લખતરિયા, સંજય લખતરિયા, વિજય લખતરિયા તેમજ અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly