આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીટી પોલીસ પોલીસ હદમાં આવતા દરેક વિસ્તારના નવરાત્રી મહોત્સવના આયોજકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…

આ તકે પીઆઇ પી. ડી. સોલંકી પીએસઆઇ કે. કે. ચાનિયા દ્વારા સરકારી ગાઇડ લાઇન મુજબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થા જાળવાઇ રહે તેવી રીતે તહેવારની ઉજવણી કરવા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
