વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે આજરોજ કોમ્યુનિટી હોલના નિર્માણ કાર્યનું તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સતાપર ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે સમસ્ત ગ્રામજનો દ્વારા ગામનાં વિકાસ કાર્યો માટે સદા તત્પર રહેતા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો. જે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના આગેવાનો તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt