Month: November 2023

વાંકાનેરના સિંધાવદર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એક ઇજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આજે બપોરના સમયે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર…

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના પ્રશ્નો બાબતે કેબિનેટ મંત્રીશ્રીને રજૂઆત કરાઇ….

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ બાબતે આજરોજ ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને મોરબી જિલ્લાના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વાંકાનેરના સામાજિક તથા રાજકીય…

વાંકાનેરના પંચાસીયા ગામની સહયોગ વિદ્યાલયના સંચાલક ડો. શકિલએહમદ બાદી પીએચ.ડી થયા…

વિરલ ઈતિહાસ : એક જ પરિવારમાંથી ત્રીજા સભ્યએ પીએચ.ડી.ની પદવી મેળવી, ચોમેરથી શુભેચ્છા વર્ષા…. વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના સંચાલક શકિલએહમદ બાદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાંથી એજ્યુકેશન…

વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીક મકાન પાડતાં થયેલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકનું પણ સારવાર દરમિયાન મોત….

વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં પ્રથમ એક શ્રમિકનું મોત થયા બાદ હવે ઇજાગ્રસ્ત મજૂરની પણ સારવાર નિષ્ફળ…

વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક નજીક જુની જીઇબી ઓફિસ પાડતા બે મજૂરો દટાયા‌ : એકનું મોત, એક ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બિલ્ડીંગ પાડતાં સમયે બે મજૂરો કાળમાટ નીચે દટાઈ…

વાંકાનેરના દિવાનપરા ખાતે ઘરમાં પગથિયાં ચડતાં ઠેસ આવતા પડી જતાં ગંભીર ઇજાથી આધેડનું મોત….

વાંકાનેર શહેરના દિવનપરા વિસ્તારમાં રણજીતપરા ખાતે રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકી (ઉ.વ. 50) નામના આધેડને પોતાના ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા…

વાંકાનેરના વીશીપરામાં આવેલ અમદાવાદની પરિણીતાને પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત….

વાંકાનેર શહેરના વીશીપરામાં આવેલ શંકર ભગવાનના મંદિર પાસે અમદાવાદના રહેવાસી હિરલબેન ભરતકુમાર ડાભી (ઉ.વ. 39) નામની પરિણીતાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,…

વાવાઝોડાના કારણે વાંકાનેર વિસ્તારમાં થયેલ નુકસાની અંગે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

વાંકાનેર વિસ્તારમાં થયેલ કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેરઠેર નુકસાની થયેલ હોય, જે અનુસંધાને આજરોજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને માર્કેટીંગ યાર્ડના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને…

વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો….

બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહનું…

સોલાર વોટર હીટર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર, સૌથી સસ્તા દરે સોલાર વોટર હીટર અને ફક્ત રૂ. 375 માં ટ્યુબ ફિટીંગ માટે આજે જ સંપર્ક કરો…

વાંકાનેર વિસ્તારમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ઘણું બધુ નુકસાન થયું છે, જેમાં પણ ખાસ કરીને સોલાર વોટર હીટરની ટ્યુબ ફૂટી ગયેલ છે. આ કુદરતી આફતને અવસરમાં ન ફેરવવાનાં હેતુથી…

error: Content is protected !!