Month: November 2022

કિડ્સવેર, કટલેરી, રમકડાં તથા જીયાણાની દરેક આઈટમના સૌથી સસ્તા દરના શોપ એવા એપલ જીયાણા સ્ટોરનો આવતીકાલે શુભારંભ થશે….

આવતીકાલે ઉદ્ઘાટન નિમિત્તે દરેક ખરીદી પર ખાસ 10% ડિસ્કાઉન્ટ ઓફર, એકવાર અવશ્ય મુલાકાત લો…. વાંકાનેર શહેર ખાતે બાળકોના કપડાં તથા રમકડાં, કટલેરી તેમજ જીયાણાને લગતી દરેક આઈટમો સૌથી સસ્તા દરના…

બાદી એન્ડ કંપની લાવી રહ્યું છે પોતાના ગ્રાહકોના ફાયદાની ગેરંટી સાથે ત્રણ દિવસનો મહાબચત મેગા સેલ, આજે જ પધારો…..

તા. 25, 26 અને 27 નવેમ્બર એટલે ફાયદો હી ફાયદો, દરેક ખરીદી પર ફરજીયાત ઈનામ જીતવાની તક અને અઢળક ઓફરોનો લાભ ફક્ત બાદી એન્ડ કંપનીમાં જ…. વાંકાનેર શહેર ખાતે આવેલ…

વાંકાનેર : ગેલેક્સી બેંકને આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીને સજાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ…

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગેલેકસી ક્રેડીટ સોસાયટી સંસ્થામાંથી સભ્ય દ્વારા ધીરાણ લીધેલ હોય જેની બાકી રકમ સભ્યએ લાંબા સમય સુધી ભરપાઈ ન કરતા સંસ્થાએ બાકી ધીરાણની રકમની માંગણી કરતા…

સૌથી સસ્તા ચાર દિવસ : ખરીદો જીલ્લાની ઓટોમાંથી રૂ. 30,000 ના ડિસ્કાઉન્ટ સાથે ઈ-બાઈક….. 

લિમિટેડ સ્ટોક હોવાથી વહેલાં તે પહેલાંના ધોરણે RTO માન્ય ઈ-બાઈક ખરીદો રૂ. 30,000 ના ડિસ્કાઉન્ટ સાથે…. વાંકાનેર શહેર ખાતે ઓટો સેલ્સ સાથે સંકળાયેલા નામાંકિત એવા જીલ્લાની ઓટો ખાતે ઈ-બાઈકનો ખાસ…

વાંકાનેર : ઢુવા ચોકડી નજીક કાળમુખા ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત….

અકસ્માત ઝોન ગણાતા વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઢુવા ચોકડી નજીક દવા લઈને પરત ફરી રહેલા બંધુનગર ગામના દંપતીને કાળમુખા ડમ્પર ચાલકે પાછળથી…

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે શિવમ હોસ્પિટલ-મોરબીના જનરલ સર્જન અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સેવા આપશે….

મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત અને જનરલ સર્જન ડોક્ટરો આવતીકાલે તા. 24/11/2022ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે સેવા આપશે જેનો લાભ લેવા…

વાંકાનેર શહેર ખાતે મતદાર જાગૃતિ અનન્વયે વિદ્યાભારતીના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ….

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે 67 વાંકાનેર-કુવાડવા બેઠકના મતદારોમાં જાગૃતતા લાવવા માટે વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ…

વિન્ટર મેગા ઓફર : આજે જ પધારો અને મેળવો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતેથી રૂ. 13,490 માં 32 ઈંચ સ્માર્ટ ટીવી…

અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતેથી વિન્ટર સ્પેશિયલ ઓફર નિમિત્તે વસાવો 32 ઈંચ સ્માર્ટ ટીવી અને મેળવો અઢળક ઓફરોનો લાભ…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિન્ટર સ્પેશિયલ ઓફર…

વાંકાનેર : કોઠી ગામે પારકા પ્લોટમાં પાર્ક કરેલ જેસીબી હટાવવાનું કહેતા ત્રણ શખ્સોનો આધેડ પર હુમલો….

દાદાગીરી સાથે જેસીબી નથી લેવું કહી પિતા-પુત્રોએ આધેડ પર હુમલો કરી માર માર્યો… વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક ખાનગી માલિકીની પ્લોટમાં આજ ગામના ત્રણ માલધારીઓએ પોતાનું…

વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓની એન.સી.સી.ના શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં પસંદગી…

વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજ ખાતે ચાલતી એન.સી.સી. પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોલેજના વિદ્યાર્થી ઝાલા વિશ્વરાજસિંહ વિજયસિંહ અને માલકિયા સૂરજ ખોડાભાઈની એન.સી.સી. ના મહારાષ્ટ્ર શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં કેપ્ટન ડૉ. વાય.…

error: Content is protected !!