Month: May 2022

વાંકાનેર : સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય રીતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો….

માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથબાપુના મંદિરના વિશાળ મેદાનમાં યોજાયેલ પ્રથમ સમુહલગ્નમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં…. વાંકાનેર ખાતે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય…

પંજાબના મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કર્યા….

પંજાબના સીએમ ભાગવંત માને મોટું પગલું ભરતા સ્વાસ્થય મંત્રી વિજય સિંગલાને સસ્પેન્ડ કરી દીધા છે. સિંગલા પર અધિકારીઓએ કમિશન માંગવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે માનને સ્વાસ્થય મંત્રીને ભ્રષ્ટાચારમાં…

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો : ભારતે શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું….

ઈતિહાસની સૌથી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકા માટે ભારતે ફરી મદદનો હાથ લંબાવ્યો છે. શ્રીલંકાને જરૂરી ખાદ્યવસ્તુઓ બાદ ગત સપ્તાહે ઘઉં અને હવે પેટ્રોલ-ડીઝલની લ્હાણી ભારત સરકારે કરી…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના નવાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ રૂ. 37,400 સાથે ઝડપી પાડી…

વાંકાનેર : ત્રણ અલગ-અલગ દરોડામાં 20 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી ત્રણ અલગ અલગ દરોડા દરમ્યાન ત્રણ શખ્સોને 20 બોટલ દારૂ સાથે ઝડપી પાડી ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો…

વાંકાનેર શહેરની દોશી હોસ્પિટલ પાછળ બાવળની ઝાડીમાંથી જુગાર રમતા બે ઝડપાયાં….

વાંકાનેર શહેર ખાતે આવેલ દોશી આંખની હોસ્પિટલ પાસે બાવળની ઝાડીમાં જુગાર રમતા બે શખ્સોને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની…

ધોરણ 12 સાયન્સમાં સમગ્ર મોરબી જિલ્લામાં 100% પરિણામ મેળવતી એકમાત્ર વાંકાનેરની ધી મોડર્ન સાયન્સ સ્કૂલ….

માર્ચ 2022, સમગ્ર ગુજરાત રાજ્યમાં 100% પરિણામ ધરાવતી માત્ર 64 સાયન્સની શાળાઓ છે, જેમાં મોરબી જીલ્લામાં 100 % પરિણામ ધરાવતી શાળાઓમાં એક માત્ર ધી મોડર્ન સાયન્સ સ્કુલનો સમાવેશ થયેલ છે.…

બ્રેકિંગ ન્યૂઝ : મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને મોટી રાહત, પેટ્રોલમાં રૂ. 9.5 અને ડીઝલમાં રૂ. 7 અને ગેસ સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો….

મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ…

મોરબી જિલ્લામાં આગામી વર્ષાઋતુને ધ્યાને લઇ વહિવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાશે…..

મોરબી જિલ્લામાં કુદરતી આપદા સમયે સુચારુ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપવામાં આવી… આગામી સમયમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ…

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે…

ઉમેદવારોને આગામી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે… મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક…

error: Content is protected !!