Month: November 2021

જાણો શું છે આ ક્રિપ્ટોકરન્સી અને કેવી રીતે ચાલે છે સમગ્ર વહીવટ…

હાલમાં દેશમાં કોઈપણ ક્રિપ્ટૉકરન્સીના ઉપયોગ પર કોઈ નિયંત્રણ અથવા કોઈ પ્રતિબંધ નથી. જોકે, આરબીઆઈએ ક્રિપ્ટૉકરન્સી સામે વારંવાર ચેતવણી આપતા કહ્યું છે કે આ ડિજિટલ ચલણો દેશની મેક્રોઈકૉનૉમિક અને નાણાકીય સ્થિરતા…

Happy Birthday : માળિયા(મીં) તાલુકાના ભાજપ અગ્રણી તથા સામાજીક કાર્યકર મેણંદભાઈ ગજીયાનો આજે જન્મદિવસ….

મુળ બગસરા ગામના વતની અને હાલમોરબીના માળીયા તાલુકાને પોતાની કર્મભૂમિ બનાવી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે સક્રિય કાર્યકર્તાની ભુમિકા નિભાવી પક્ષને મજબૂત બનાવનાર સદાબહાર નેતા એવા મેણંદભાઈ ગજીયાનો આજે જન્મદિવસ…

ઘરેથી છુટા પડી ગયેલ દિવ્યાંગ કિશોરનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ….

પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન મુજબ ૦ થી ૧૮ વર્ષ ના ગુમ થયેલ બાળકોને શોધવાની સુચના મુજબ વાંકાનેર સીટી પોલીસે પોતાના પરિવારથી છૂટા…

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામ નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે મેકડોવેલ નંબર વન વ્હિસ્કી વિદેશી દારૂની બે બોટલ સાથે એક રીક્ષા ચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત…

રવાપર ગામના સર્વે નં.૨૨/૧ સબંધમાં ફ્રોડ દ્વારા કરવામાં આવેલ સીવીલ દાવો રદ કરતી સીવીલ કોર્ટે….

મોરબી તાલુકાના રવાપર ગામની સીમમાં સર્વે નં.૨૨/૧ હે.૧-૮૨–૧૧ તથા સર્વે નં.૧૬૨/૧ પૈકી હે.૦-૬-૭૮ની ખેતીની જમીન રામાભાઈ કાળાભાઈના કબજા ભોગવટા અને માલીકીની આવેલી અને તેમનું અવશાન થતા તેમના વારસદારોએ સદરહુ જમીન…

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે હરેશ માણસુરીયાની નિમણૂક…

વાંકાનેર ઠાકોર સમાજના જાણીતા હરેશભાઈ માણસુરીયા(ઠાકોર)ની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબની ભલામણથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે…

મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના લાલજીભાઈ રાઠોડની નિમણુંક….

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના વતની અને વાંકાનેર તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ તેમજ કોળી સમાજના યુવા અગ્રણી લાલજીભાઈ રાઠોડની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તેમજ હળવદ શહેર યુવા ભાજપ પ્રભારી તરીકે…

વાંકાનેરના સૌપ્રથમ સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકેનું સન્માન મેળવતા Er. ઈસ્તેહાક વડાવીયા…

વાંકાનેર વિસ્તારના મોમીન સમાજ માટે ગૌરવરૂપ બાબત… વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વતની મહેબૂબ હાજીસાહેબ(આલીશાન ટ્રેડિંગ)ના દિકરા ઈસ્તેહાક વડાવીયાએ વાંકાનેર મોમીન સમાજમાં સૌપ્રથમ સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકેનું બહુમાન મેળવવા બદલ ગેલેક્સી મોમીન…

મજબૂત, વિશ્વાસપાત્ર અને ગુણવત્તા સભર ટ્રક બોડી કેબિન અને ટ્રેક્ટર ટ્રોલી બનાવવા માટે એકમાત્ર સ્થળ એટલે હુશેની બોડી બિલ્ડર…

વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ, અનુભવ તથા બહોળા જુસ્સા અને અદ્યતન સુવિધાઓ સાથે હુશેની બોડી બિલ્ડર ફરી કાર્યરત : આપના ટ્રક માટે બોડી કેબિન તથા ટ્રેક્ટર માટે ટ્રોલી(લારી) બનાવવા માટે આજે જ…

વાંકાનેર : અમરસર ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ગઈકાલ રાજકોટ તરફથી આવતી માલગાડી હેઠળ પડતું મુકી વાંકાનેર શહેરના એક યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની…

error: Content is protected !!