મુળ બગસરા ગામના વતની અને હાલમોરબીના માળીયા તાલુકાને પોતાની કર્મભૂમિ બનાવી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે સક્રિય કાર્યકર્તાની ભુમિકા નિભાવી પક્ષને મજબૂત બનાવનાર સદાબહાર નેતા એવા મેણંદભાઈ ગજીયાનો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના 57 વર્ષ પુરા કરી 58માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે…

સતત લોકહિતના કાર્યોમાં પરોવાયેલા રહેતા અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે વર્ષોથી પ્રયાસો કરનાર સદાબહાર નેતા મેણંદભાઈ ગજીયા પોતાના મિલનસાર સ્વભાવ અને લોક સેવાના કારણે બહોળી લોકચાહના અને પક્ષમાં ઉચ્ચ સન્માન ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે..

 

error: Content is protected !!