Month: February 2021

મહિકા જીલ્લા પંચાયત સિટ પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઇ મેઘાણીને જબ્બર જનસમર્થન….

મહિકા સીટના મતદારોનો એક જ અવાજ, નવઘણભાઇ મેઘાણી જ અમારાં વિસ્તારના વિકાસના ભાગીદાર : ગામેગામથી નવઘણભાઇ મેઘાણીને આવકાર : વર્ષોથી લોકો વચ્ચે રહી, લોક સેવા કરતા કોંગ્રેસ ઉમેદવારને વિજય વિશ્વાસ……

વાલાસણ ગામે યોજાયેલ ચુંટણી પ્રચાર સભામાં કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા મતદારોનો સંકલ્પ….

મોરબી જીલ્લા પંચાયતની ૨૩-તિથવા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીને ગામે ગામથી ભારે જન સમર્થન મળી રહ્યું છે. તેમની ચુંટણી સભાઓમાં બહોળી સંખ્યામાં મતદારો, સામાજિક-રાજકીય આગેવાનો હાજર રહ્યી અને…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીકથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીક આવેલ તળવા પાસેથી એક શખ્સને ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેની…

પાયલ મોબાઈલ લાવ્યું છે સૌથી સસ્તા દરે મોબાઈલ અને એસેસરિઝ સાથે માત્ર રૂ. 49 ભરી એરટેલમાં MNP કરાવા પર બે મહિનાનું રિચાર્જ + એક હેન્ડસફ્રી / કેબલ / ગ્લાસ ફ્રી…

વાંકાનેર શહેરના નામાંકિત એવા પાયલ મોબાઈલ પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફરો લાવી રહ્યું છે જેમાં દરેક ગ્રાહકને ખરીદી પર શ્યોર ગીફ્ટ, રૂ. ૨૦૦૦ નું ગીફ્ટ વાઉચર (આજીવન), મહા ડિસ્કાઉન્ટ, સૌથી…

તિથવા જીલ્લા પંચાયતન સીટના શિક્ષિત અને યુવા ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીના સામાજિક અને રાજકીય જીવનના લેખાજોખા….

મોરબી જિલ્લા પંચાયતની ૨૩-તિથવા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીમતી હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી પોતે રાજાવડલા ગામના રાજકીય/સહકારી આગેવાન મર્હુમ હાજી સાહેબના કુટુંબના દિકરી અને જનતા કાપડ(જનતા ગ્રુપ)વાળા મર્હુમ માહમદ હાજીસાહેબના દિકરી…

મહિકાથી કાનપર ગામને જોડતા રોડના નવિનીકરણનું કામ ક્યારે પુરૂ થશે ? : ચર્ચા તો લોક પ્રશ્ન…

વાંકાનેર તાલુકાના મહિકા ગામથી કાનપર ગામને જોડતા અને લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલા આ રોડના નવિનીકરણનું કામ આશરે ચારેક માસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ આજે ચાર મહિના…

વાંકાનેર શહેરમાં વધતો જતો મચ્છરોનો ઉપદ્રવ, ગંભીર રોગચાળો માથું ઉંચકે પુર્વે પગલાં લેવા માંગ….

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના જેવો કપરો સમય ચાલી રહ્યો છે આવામાં વાંકાનેર શહેરમાં કોરોના રોગચાળો કાબૂમાં છે ત્યારે શહેરભરમાં અચાનક મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે જેથી આ બાબતે કોઈ…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારના પાંચ…

તિથવા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર, જબ્બર જન પ્રતિસાદ…

ગઇકાલે પીપળીયા રાજ તેમજ વાલાસણ ગામે વિશાળ જનસભા સંબોધી, બંને ગામના મતદારોનો હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે રહેવા અને જંગી મતોથી કોંગ્રેસી ઉમેદવારને વિજય બનાવવા કોલ : તિથવા જીલ્લા પંચાયત અને…

ચક્રવાત ઈમ્પેક્ટ : વાંકાનેર હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના રોડ પરના ખાડા માટીથી પુરાયા, સિમેન્ટ-કોંક્રિટથી ક્યારે ?

હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના જીનપરા મેઇન રોડ પર પડેલા સાત ખાડાઓ ચક્રવાતના અહેવાલ બાદ આજે પાલિકાતંત્રએ માટીથી પુર્યા, જેનાથી આ રોડ પર ધુળની ડમરીઓ અને થોડા દિવસગ બાદ જૈસે…

error: Content is protected !!