મોરબી જીલ્લામાં આજે જીલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે જેમાં સમગ્ર જીલ્લામાંથી કુલ 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે…
આજે મોરબી જીલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જીલ્લાના મોરબી સીટી એ ડીવીઝન, સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા, ટંકારા, માળિયા, હળવદ, વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા પોલીસ તેમજ હેડ ક્વાર્ટર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ઉપરાંત ટ્રાફિક શાખા, પોલીસ હેડ ક્વાર્ટર અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કુલ 189 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની મોરબી જીલ્લામાં આંતરીક બદલી કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN