વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કર્મચારી ઉસ્માનભાઈ મીરાજીભાઈ કડીવાર ગત તા. 31/07/2021ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં સોમવારે તેમને વાંકાનેર યાર્ડ ખાતે સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું…
આ પ્રસંગે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી, સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરી, આસી. સેક્રેટરી ઈરફાનભાઈ મેસાણીયા તથા યાર્ડનો સ્ટાફ હાજર રહ્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq