વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે આવતીકાલ શનિવારે ચાર ઇસ્લામી બુઝુર્ગોના મુઐ મુબારક(બાલ મુબારક)ના દિદાર માટે જીયારતે તબરૂકાતના ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હુઝુર સૈયદના અબુબકર સિદ્દીક, હુઝુર સૈયદના અલી શેરે ખુદા, હુઝુર સૈયદના ઇમામે હસન અને હુઝુર સૈયદના ઇમામે હુસૈનના મુઐ મુબારક આમ જનતાના દિદાર માટે સવારે 9 થી 4 વાગ્યા સુધી તિથવાની જામા મસ્જિદ ખાતે ખુલ્લા મુકવામાં આવશે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf