મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હાડકાંના નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરો આવતીકાલે તા. 15/11/2022ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે સેવા આપશે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

સેવા આપનાર ડોક્ટર…

૧). ડૉ પ્રહલાદ ઉઘરેજા
(MBBS, D-ORTHO, FIPM, FIJR)

૨). ડૉ. સાગર ખાનપરા
(MBBS, MS ORTHO)

૩). ડૉ કરણ સરળવા
(MBBS, M.D. PAEDIATRIC)

સમય : બપોરે 2:30 to 4:30 સુધી…

સ્થળ : સત્યમ્ હોસ્પીટલ, ઝવેરી હાઉસ, મણીકરણી મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર

વધુ માહિતી માટે : 9624342751

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!