વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાજકોટ રોડ પર આવેલ ગોકુળનગર પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના રાજકોટ રોડ પર આવેલ ગોકુળનગર પાછળ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી જયેશભાઇ માત્રાભાઇ બાંભવા, પરબતભાઇ જીવણભાઇ બાંભવા અને જગદિશભાઇ નાજાભાઇ ગોહેલને તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 12,770 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt