વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની અને વર્ષોથી વાંકાનેર ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરી હજારો દર્દીઓની સારવાર કરનાર અનુભવી ડો. એમ. એસ. માડકિયાની હોસ્પિટલ જે વાંઢા લીમડા ચોકમાં કાર્યરત હોય તેના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હવેથી માડકિયા હોસ્પિટલ વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, સ્ટાર પ્લાઝા ખાતે કાર્યરત રહેશે, જ્યાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ડો. માડકિયા સેવા આપશે….

ડો. એમ. એસ. માડકિયા

(બી.એ.એમ.એસ.)

ફેમિલી ફીઝીશીયન એન્ડ સર્જન

સમય : સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી…

સ્થળ : સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર સર્વિસ રોડ, ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

મો. 98799 29995

 

 

error: Content is protected !!