
વાંકાનેર શહેરના દિવનપરા વિસ્તારમાં રણજીતપરા ખાતે રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકી (ઉ.વ. 50) નામના આધેડને પોતાના ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

