દર વર્ષની માફક આ વર્ષે પણ મોર્ડન સ્કૂલ વાંકાનેર કેન્દ્રમાં અવ્વલ રહી..: બોર્ડ ટોપ-10માં મોર્ડનના-4, વી.એસ. શાહના-4 અને જ્ઞાનગંગાના-3 વિદ્યાર્થીઓ, જ્યારે ગુજકેટમાં મોર્ડનના-7, જ્ઞાનગંગાના-4 અને વી.એસ.શાહના-2 વિદ્યાર્થીનો સમાવેશ….

ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો મોખરે રહ્યો છે, ત્યારે વાંકાનેર કેન્દ્રનું પણ સારૂ પરિણામ આવ્યું છે, જેમાં વાંકાનેર કેન્દ્રમાં સરેરાશ 81.01% પરિણામ સાથે કુલ 237 વિદ્યાર્થીઓમાંથી 192 વિદ્યાર્થીઓ પાસ થયા છે….

ધોરણ 12 સાયન્સના વાંકાનેર કેન્દ્રમાં ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી…

ગુજકેટમાં વાંકાનેર કેન્દ્રમાં ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!