વાંકાનેર શહેર નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર વાંકાનેર-અમરસર વચ્ચે ગઈકાલ એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વાંકાનેર-અમરસર વચ્ચે રેલવે ટ્રેક પર ગઇકાલે સાંજના સમયે મિલયભાઈ દિપકભાઈ રાજવીર (રહે. જીનપરા, વાંકાનેર) નામના 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર-જનતા ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm