વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની યુવા પાંખ ‘ યુથ કોંગ્રેસ ‘ ની સભ્ય નોંધણી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી વાંકાનેર વિસ્તારમાંથી યુવા કોંગ્રેસમાં જોડાવા ઈચ્છતા યુવાનોએ વાંકાનેર યુથ કોંગ્રેસના પ્રમુખ આબીદ ગઢવારા અથવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ અશ્વિનભાઇ મેઘાણીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે…

રાજકીય ક્ષેત્રે દેશમાં યુવાનોનું યોગદાન વધારી દેશના વિકાસમાં યુવાનોને જોડવાના કોંગ્રેસ પક્ષના અભિગમને આગળ વધારવા માટે વાંકાનેર ખાતે યુવા કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી શરૂ કરવામાં આવી છે જેથી આ અભિયાનમાં જોડાઇ અને યુવા કોંગ્રેસના સભ્ય બનવા માંગતા વાંકાનેર વિસ્તારના યુવાનોએ નીચેના નંબર પર સંપર્ક કરવો…

આબિદ ગઢવારા : 9714899357
અશ્વિનભાઇ મેઘાણી : 9898944556

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!