તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત મળેલ વાંકાનેર તાલુકા પંચાયત સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નવનિયુક્તી પામેલા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે…
👉 વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિ :
૧). જસ્મીનબેન જાહિદભાઈ બ્લોચ
૨). દેવુબેન હનુભાઈ વીંઝવડીયા
૩). લક્ષ્મણભાઈ ધનજીભાઈ ધોરીયા
૪). રણજીતભાઈ નાનજીભાઈ વિરસોડિયા
૫). મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજા
૬). દીપકભાઈ જીણાભાઈ ગોધાણી
૭). દેવુબેન રમેશભાઈ કાંજીયા
૮). અમીનાબેન હુસેનભાઈ શેરસિયા
૯). જિજ્ઞાશાબેન રાજેશકુમાર મેર
👉 વાંકાનેર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ :
૧). પાયલબેન ભરતભાઈ બેડવા
૨). સુરેશભાઈ અલખાજી બલેવીયા
૩). લક્ષ્મીદાસ વિરદાસ મકવાણા (કોપ્ટ)
૪). જેઠાભાઇ કરશનભાઈ વાઢેર (કોપ્ટ)
૫). સાગરભાઈ પ્રવીણભાઈ મકવાણા (કોપ્ટ)
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA