પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા વાંકાનેર વાંકાનેર શહેર યુવા મોરચા તેમજ વાંકાનેર શહેર ભાજપ આઈ.ટી. તથા એસ.એમ.ના હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી છે.
જેમાં વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ, મહામંત્રી તરીકે પાટડીયા નિતેશભાઈ, ઉપપ્રમુખ તરીકે મહાલીયા મનીષભાઈ અને ઝાલા ઋષિરાજસિંહ, મંત્રી તરીકે સુરેલા નીતિનભાઈ, હણ વિજયભાઈ, મોરણીયા પિયુષભાઈ અને બગ્ગા દીપસિંહ, કોષાધ્યક્ષ તરીકે ગોસ્વામી ધર્મેષગીરીની વરણી કરવામાં આવી છે….
આવી જ રીતે વાંકાનેર શહેર આઈ.ટી. ટીમના ઇન્ચાર્જ તરીકે અશ્વિનભાઈ અગ્રાવત અને સહઇન્ચાર્જ તરીકે જાનકીદાસ સાધુ તેમજ સોશિયલ મીડિયા ટીમના ઇન્ચાર્જ તરીકે હિમાંશુભાઈ ગેડીયા અને સહઇન્ચાર્જ તરીકે નવદીપભાઈ ભટ્ટીને જવાબદારી સોંપવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet