વાંકાનેર વિસ્તારમાં ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં આજે રાત્રીના નવ વાગ્યાથી વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સવારથી સાંજ સુધી વાદળછાયા વાતાવરણ બાદ રાત્રીના નવ વાગ્યાથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને એકાએક વિજળીના ચમકારા અને કડાકા ભડાકા તથા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે….
હાલ પણ જગ્યાએ જગ્યાએથી ધોધમાર વરસાદ સાથે ભારે પવનના કારણે વિજળી ગુલ થયાની ફરિયાદો મળી રહી છે. વાતાવરણમાં આવેલ અચાનક પલટાથી ઘણી જગ્યાએ નુકસાનના વાવડ પણ સંભળાય રહ્યા છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso