સુશાસન સપ્તાહ સમાપન દિવસે વાંકાનેર શહેર ખાતે ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા યોજાઇ….

0

ગઈકાલના રોજ સુશાસન સપ્તાહના સમાપન દિવસે વાંકાનેર શહેર ખાતે વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રાનો કાર્યક્રમ વાંકાનેર ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા યુવા મોરચા તથા શહેર યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ગરાસીયા બોર્ડિંગથી સ્ટેચ્યુ સુધી તીર્થ બાઈક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું….

આ યાત્રામાં વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા પ્રમુખ હરેશ મદ્રેસાનીયા, મહામંત્રી હીરાભાઈ બાંભવા, મંત્રી ડી‌. કે. ઝાલા, વિપુલભાઈ ભાનુશાલી, તાલુકા યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, ઉપપ્રમુખ કિશોરસિંહ ઝાલા, મંત્રી દિલીપભાઈ લોખીલ, પુષ્પરાજસિંહ ઝાલા, કુલદીપ વોરા, ચેતન બામણીયા, શહેર ઉપપ્રમુખ અમિત શાહ, શહેર કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડીયા,

અનુ.જાતિ મોરચો. પ્રમુખ નવીનભાઈ વોરા, મહામંત્રી અરૂણભાઇ મહાલીયા, દિનેશભાઈ વોરા, ગૌતમભાઈ સોલંકી, શહેર યુવા મોરચાના મહામંત્રી નિતેશ પાટડીયા, ઉપ-પ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા, ઉપ-પ્રમુખ વિજયભાઈ હણ, મંત્રી દીપસિંહ બગા, નવઘણભાઈ રબારી તેમજ સંગઠનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં જોડાયા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI