કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સમર્થતા દાખવાતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા : તાત્કાલિક અસરથી ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો, લોકોને બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ….
ગુજરાતમાં આગામી કલાકોમાં તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવિત અસરને પહોંચી વળવા અને લોકો શક્ય તમામ મદદ કરી દરેક પરિસ્થિતિમાં વાંકાનેરની પ્રજાની મદદ કરવા માટે વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા તેમના કાર્યાલય વાંકાનેર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
જેમાં આ વાવાઝોડા દરમ્યાન જો આપને કોઈ પણ મુશ્કેલી પડે તો ધારાસભ્ય શ્રી પીરઝાદાના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે…
સંપર્ક :-
ઈરફાન પીરઝાદા – 9825092955
શકીલ પીરઝાદા – 9898427486
આબીદ ગઢવારા – 9714899357
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f