T20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. T20 વર્લ્ડ કપનો આરંભ 16 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમનવા ઉતરશે…

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટેની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા :-

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દાપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ.

સ્ટેંડબાય પ્લેયર્સ :- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય T20 ટીમ…

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટેની T20 ટીમ…

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!