વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા સેન્સો ચોકડી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક શખ્સને એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેન્સો ચોકડી પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ દેવસીભાઇ જકસીભાઇ વાજેલીયાને કોઈ પણ આધાર વગર થેલીમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની 1 બોટલ (કિ. રૂ. 300) સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!